મજબૂત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજબૂત

વિશેષણ

 • 1

  દૃઢ; હાલે નહીં તેવું.

 • 2

  સબળું; શક્તિવાળું.

 • 3

  સજ્જડ; સકસ.

 • 4

  નક્કૂર; સહેજે તૂટે નહીં તેવું.

મૂળ

अ.