મંજુભાષિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજુભાષિણી

વિશેષણ

  • 1

    મધુર બોલનારી.

સ્ત્રીલિંગ

  • 1

    મધુર બોલનારી.

  • 2

    એક છંદ.