મંજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજર

પુંલિંગ

 • 1

  દૃશ્ય; દેખાવ; ચહેરો.

મૂળ

अ.

મંજૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજૂર

વિશેષણ

 • 1

  કબૂલ; માન્ય; સંમત; બહાલ.

મૂળ

अ.

મજરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજરે

અવ્યય

 • 1

  પેટે; સાટે.

મૂળ

अ. मुज्रा

મજૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજૂર

પુંલિંગ

 • 1

  રોજિંદા દામ લઈ મહેનત કરનાર; શ્રમજીવી.

મૂળ

फा. मज़दूर; સર૰ म.; हिं.

મુજરે ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુજરે

અવ્યય

 • 1

  મજરે; વળતરમાં.

મૂળ

अ. मुज्रा

મેજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેજર

પુંલિંગ

 • 1

  મુખ્ય.

 • 2

  મોટું.

 • 3

  મહત્ત્વપૂર્ણ.

 • 4

  પુખ્તવયનું.

 • 5

  લશ્કરમાં લેફ્ટનન્ટ અને બ્રિગ્રેડિયરની વચ્ચેનો હોદ્દો.

 • 6

  ઘણી સહીઓવાળી અરજી.

 • 7

  પુરાવો.

 • 8

  ફોજનો એક અમલદાર.

મેજર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેજર

વિશેષણ

 • 1

  મુખ્ય.

 • 2

  મોટું.

 • 3

  મહત્ત્વપૂર્ણ.

 • 4

  પુખ્તવયનું.