મંજરિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજરિ

સ્ત્રીલિંગ

  • 1

    મોર; ફૂલની કળીઓનું ઝૂમખું-ડાળખી.

  • 2

    કૂંપળ.

મૂળ

सं.