મંજરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજરી

સ્ત્રીલિંગ

 • 1

  મોર; ફૂલની કળીઓનું ઝૂમખું-ડાળખી.

 • 2

  કૂંપળ.

મૂળ

सं.

મંજૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજૂરી

સ્ત્રીલિંગ

 • 1

  બહાલી; હા પાડવી તે; સંમતિ.

મજૂરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજૂરી

સ્ત્રીલિંગ

 • 1

  વૈતરું; મહેનત.

 • 2

  તેના બદલામાં મલતું નાણું.