મજરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજરો

પુંલિંગ

 • 1

  મુજરો; સલામ.

 • 2

  બદલો.

મૂળ

अ. मुज्रा

મુજરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુજરો

પુંલિંગ

 • 1

  સલામ; મજરો (મુજરો કરવો, મુજરો ભરવો).

 • 2

  તવાયફ દ્વારા રજૂ કરાતાં નાચ-ગાન.

 • 3

  ભવૈયાઓ દ્વારા નાચગાન સાથે માતાની છબી કે ગરબી સામે દીવો કરી વાદ્યો વગાડી કરાતી પૂજા (લોક.).

 • 4

  લાક્ષણિક ખુશામત.

મૂળ

સર૰ हिं., म. (अ. मुज्रा?)