ગુજરાતી

માં મજલની 2 મુખ્ય વ્યાખ્યા છે: મજલ1મંજુલ2

મજલ1

સ્ત્રીલિંગ

 • 1

  એક દિવસની મુસાફરી જેટલું અંતર.

 • 2

  મજલ પૂરી થાય તે ઠેકાણું; મુકામ.

 • 3

  મુસાફરી; ટપ્પો.

મૂળ

अ. मंजिल; સર૰ हिं.; म.

ગુજરાતી

માં મજલની 2 મુખ્ય વ્યાખ્યા છે: મજલ1મંજુલ2

મંજુલ2

વિશેષણ

 • 1

  મંજુ.