મજૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજૂસ

સ્ત્રીલિંગ

  • 1

    મોટી (પૈડાંવાળી) પેટી; પટારો.

મૂળ

सं. मञ्जूषा; प्रा. मंजूसा