મજિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજિયારું

વિશેષણ

  • 1

    સહિયારું; પંતિયાળું.

મૂળ

दे. मज्झआर (सं. मध्य)=વચ; મધ્ય

મજિયારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજિયારું

નપુંસક લિંગ

  • 1

    ભાગિયાભાગ; ભાગીદારી.