મજિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મજિયો

પુંલિંગ

  • 1

    એક જાતનો પથ્થર.

મૂળ

જુઓ મગિયો

મુંજિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંજિયો

પુંલિંગ

  • 1

    તરતમાં જનોઈ દીધેલો બ્રહ્મચારી.