મંજિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંજિલ

સ્ત્રીલિંગ

  • 1

    મકાન.

  • 2

    મુસાફરી કે યાત્રાનો પડાવ; ધામો.

મૂળ

अ.