મૂંજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંજી

વિશેષણ

  • 1

    મૂજી; કંજૂસ.

  • 2

    અક્કલ કે હોંસ વગરનું; જડ.

મૂજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂજી

વિશેષણ

  • 1

    કંજૂસ.

  • 2

    અક્કલ કે હોંસ વગરનું; જડ.

મૂળ

अ.