મુંજ દોડાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંજ દોડાવવો

  • 1

    જનોઈ દેતી વખતે બટુકને અમુક અંતર સુધી દોડવા દઈ, તેને વાજતે ગાજતે ઘેર લાવવો; સમાવર્તન વિધિ કરવો.