મઝધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઝધાર

સ્ત્રીલિંગ

  • 1

    પ્રવાહની મધ્ય ધારા-ભરધારા.

મૂળ

हिं.; ( सं. मध्य, प्रा. मज्झ)+धारा ( सं.)