મેઝર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઝર

નપુંસક લિંગ

 • 1

  માપ.

 • 2

  માત્રા; પરિણામ.

 • 3

  માનદંડ.

 • 4

  યુક્તિ; ઉપાય.

મૂળ

इं.