ગુજરાતી

માં મઝારની 2 મુખ્ય વ્યાખ્યા છે: મઝાર1મુઝાર2

મઝાર1

સ્ત્રીલિંગ

  • 1

    કબર.

  • 2

    મકબરો.

મૂળ

अ.

ગુજરાતી

માં મઝારની 2 મુખ્ય વ્યાખ્યા છે: મઝાર1મુઝાર2

મુઝાર2

અવ્યય

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો +મોઝાર; માં; મધ્યે.