મુઝારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુઝારી

સ્ત્રીલિંગ

 • 1

  ત્રિદોષ.

 • 2

  ગભરામણ; અકળામણ.

 • 3

  કોડિયા જેવો એક ઘાટ.

મૂળ

'મુઝાવું' ઉપરથી

મૂંઝારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંઝારી

 • 1

  ત્રિદોષ.

 • 2

  ગભરામણ; અકળામણ.

 • 3

  કોડિયા જેવો એક ઘાટ.