મુઝાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુઝાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મૂંઝાવું; અમુઝાવું; ગૂંગળાવું; ગૂંચવાવું.

  • 2

    ગભરાવું; અકળાવું.

મૂળ

प्रा. मुज्झ (सं. मुह्)

મૂંઝાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંઝાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મૂંઝાવું; અમુઝાવું; ગૂંગળાવું; ગૂંચવાવું.

  • 2

    ગભરાવું; અકળાવું.