મટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટ

સ્ત્રીલિંગ

 • 1

  જંપ; નિરાંત.

 • 2

  મટકો; ચાળો.

 • 3

  મટકું; માટલું.

મૅટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅટ

સ્ત્રીલિંગ

 • 1

  સાદડી; ચટાઈ; જાજમ.

મૂળ

इं.