મટકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટકી

સ્ત્રીલિંગ

  • 1

    માટલી; હાંલ્લી.

મૂળ

સર૰ दे. मडक्क; हिं मटका, म. मडकें

મટુકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટુકી

સ્ત્રીલિંગ

  • 1

    મટકી (લાલિત્યવાચક); માટલી; હાંલ્લી.

મૂળ

સર૰ दे. मडक्क; हिं. मटका; म. मडके .