ગુજરાતી માં મટકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મટકું1મટકું2

મટક1

સ્ત્રીલિંગ

  • 1

    મટકો; ચાળો.

મૂળ

જુઓ મટ

ગુજરાતી માં મટકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મટકું1મટકું2

મટકું2

નપુંસક લિંગ

  • 1

    આંખનો પલકારો.

  • 2

    મટકી; માટલી; હાંલ્લી.

  • 3

    [?] કઠોળમાં થતું એક જીવડું.

મૂળ

સર૰ हिं. मटक -का

ગુજરાતી માં મટકુંની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મટકું1મટકું2

મટકું

નપુંસક લિંગ

  • 1

    માટલી; હાંલ્લી.

મૂળ

સર૰ दे. मडक्क; हिं मटका, म. मडकें