મટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દૂર થવું; ટળવું.

  • 2

    રોગમુક્ત થવું; સાજું થવું.

મૂળ

સર૰ दे. मिट=મિટાવવું

મેટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    +મટાડવું; નાબૂદ કરવું.

મૂળ

हिं. मेटना; સર૰ મીટવું પણ