મંટોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંટોડું

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી મટોડું.

મટોડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મટોડું

નપુંસક લિંગ

  • 1

    માટી, કચરો વગેરે રદ્દી-કચરું.

મૂળ

જુઓ મટોડી