ગુજરાતી માં મઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મઠ1મઠ2

મૂઠ1

સ્ત્રીલિંગ

 • 1

  મૂઠી.

 • 2

  જ્યાંથી તરવાર વગેરે પકડાય છે તે હાથો.

 • 3

  પીડા કરવાનો કે મારી નાખવાનો એક તાંત્રિક પ્રયોગ.

 • 4

  ગિલ્લીદંડાની રમતમાં એક દાવ.

ગુજરાતી માં મઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મઠ1મઠ2

મઠ2

પુંલિંગ

 • 1

  સાધુનો આશ્રમ.

 • 2

  વિદ્યાનું મથક.

મૂળ

सं.

ગુજરાતી માં મઠની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મઠ1મઠ2

મઠ

પુંલિંગ

 • 1

  એક કઠોળ.

મૂળ

સર૰ म.; हिं. मोठ