મુઠ્ઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુઠ્ઠી

સ્ત્રીલિંગ

  • 1

    આંગળાં હથેળી સાથે વાળવાથી થતો ઘાટ; મૂઠી.

  • 2

    ધર્માદા લેખે અપાતો મૂઠીભર લોટ કે અનાજ.

મૂળ

प्रा. मुट्ठि (सं. मुष्टि); સર૰ हिं. मुट्ठी, म. मूठ-मुठी