મુઠ્ઠી બંધ થઈ જવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુઠ્ઠી બંધ થઈ જવી

  • 1

    આપવાનું બંધ કરવું.

  • 2

    ધર્માદાની મૂઠી અપાતી કે મળતી બંધ થવી.