મઠેરણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઠેરણું

નપુંસક લિંગ

  • 1

    કંસારાનું એક ઓજાર (વાસણના ગોબા વગેરે ઉપાડવા માટે).