મૂઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂઠી

સ્ત્રીલિંગ

  • 1

    મુટ્ઠી; આંગળાં હથેળી સાથે વાળવાથી થતો ઘાટ; મૂઠી.

  • 2

    ધર્માદા લેખે અપાતો મૂઠીભર લોટ કે અનાજ (મૂઠી ઉઘાડવી, મૂઠી ખોલવી, મૂઠી બંધ કરવી, મૂઠી વાળવી).