મઠેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઠેરવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ગૂંદવું.

 • 2

  ટીપીને કે રંદો ફેરવીને ઘાટદાર બનાવવું.

 • 3

  ટાપટીપ કરવી.

 • 4

  મારવું; ટીપવું.

 • 5

  તૃપ્તિથી સ્વાદપૂર્વક ખાવું.

મૂળ

प्रा. मठ्ठ, (सं. मृष्ट); સર૰ हिं. मठोरना, म. मठारणें