ગુજરાતી

માં મઠોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મઠો1મૂઠો2

મઠો1

પુંલિંગ

  • 1

    દહીં ભાગીને બનાવેલી જાડી છાશ.

  • 2

    તેની એક વાની.

મૂળ

प्रा. मठ्ठ ( सं. मृष्ट); સર૰ हिं.; मठा,-ट्ठा

ગુજરાતી

માં મઠોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મઠો1મૂઠો2

મૂઠો2

પુંલિંગ

  • 1

    મોટી મૂઠી.