મંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડ

પુંલિંગ & પુંલિંગ

 • 1

  ભાતનું જાડું ઓસામણ.

મૂળ

सं.

મડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મડું

નપુંસક લિંગ

 • 1

  મડદું.

મૂળ

दे. मड, प्रा. मडय (सं. मृतक)

મુંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંડ

નપુંસક લિંગ

 • 1

  માથું.

મૂળ

सं.

મુંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંડ

પુંલિંગ

 • 1

  સાધુ.

મૂંડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંડું

વિશેષણ

 • 1

  બોડાવેલું.

મૂળ

'મૂંડવું' ઉપરથી

મૂડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂડ

પુંલિંગ

 • 1

  મનોદશા; મનઃસ્થિતિ; મિજાજ; ભાવાવસ્થા.

મૂળ

इं.

મૃડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૃડ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શિવ; શંકર.

મૂળ

सं.