મંડૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડૂક

પુંલિંગ

 • 1

  દેડકો.

 • 2

  લાક્ષણિક કૂદકો.

મૂળ

सं.

મુંડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંડક

પુંલિંગ

 • 1

  મૂંડેલા માથાવાળો સાધુ.

મુંડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંડક

સ્ત્રીલિંગ & સ્ત્રીલિંગ

 • 1

  એ નામનું ઉપનિષદ.

મૂંડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંડકું

નપુંસક લિંગ

 • 1

  માથું.

મૂડકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂડકું

નપુંસક લિંગ

 • 1

  માથું.

મેંડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેંડક

પુંલિંગ

 • 1

  દેડકો.

મૂળ

જુઓ મેડક

મેડક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેડક

પુંલિંગ

 • 1

  મેંડક; દેડકો.

મૂળ

सं. मंडुक; સર૰ हिं.