મંડૂકપ્લુતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડૂકપ્લુતિ

સ્ત્રીલિંગ

  • 1

    દેડકાનો કૂદકો.

  • 2

    વ્યાકરણમાં કેટલાંક સૂત્ર વચ્ચે મૂકી દઈ ત્યાર પછીના સૂત્રમાંથી પદ લેવું તે.