મેંડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેંડકી

સ્ત્રીલિંગ

 • 1

  દેડકી.

મેડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેડકી

સ્ત્રીલિંગ

 • 1

  દેડકી.

મૂંડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંડકી

સ્ત્રીલિંગ

 • 1

  બોડી સ્ત્રી.

મૂળ

'મૂંડવું' ઉપરથી

મૂંડકી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંડકી

સ્ત્રીલિંગ

 • 1

  કાઠિયાવાડી ઘોડા કે ઊંટના પલાણના કાઠાના આગલા ભાગનું માથું.

 • 2

  મૂંડકા; બોડી સ્ત્રી.

મૂળ

सं. मुंडकं