મડદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મડદું

નપુંસક લિંગ

  • 1

    મુડદું; શબ.

મૂળ

दे. मड, प्रा. मडय (सं. मृतक); फा. मुर्दह

મુડદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુડદું

નપુંસક લિંગ

  • 1

    મડદું; શબ.

મૂળ

फा. मुर्दह; સર૰ हिं. मुरदा; म. मुडदा