મડધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મડધો

પુંલિંગ

  • 1

    કાસદનો ઉપરી.

  • 2

    મોટો મલ્લ; જાડો હૃષ્ટપુષ્ટ માણસ.

મૂળ

फा. मीरेदेह