મંડરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    -ની આસપાસ ગોળ ગોળ ફરવું.

  • 2

    લાક્ષણિક એક જ વાત કે વિચારની આજુબાજુ ઘૂમરાવું.