મંડલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડલ

નપુંસક લિંગ

 • 1

  ગોળ ઘેરાવ; કૂંડાળું.

 • 2

  ટોળું; સંઘ.

 • 3

  પ્રદેશ; પ્રાંત.

 • 4

  બાર રાજ્યોનો સમૂહ.

 • 5

  ઋગ્વેદના દશ ખંડમાંનો દરેક.

મૂળ

सं.

મેડલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેડલ

પુંલિંગ

 • 1

  ચાંદ.

મૂળ

इं.