મંડળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડળ

નપુંસક લિંગ

  • 1

    ગોળ ઘેરાવ; કૂંડાળું.

  • 2

    ટોળું; સંઘ.

  • 3

    પ્રદેશ; પ્રાંત.

  • 4

    બાર રાજ્યોનો સમૂહ.

  • 5

    ઋગ્વેદના દશ ખંડમાંનો દરેક.

મૂળ

सं.