મંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખંતથી વળગવું, લાગવું; મચવું.

મૂળ

दे. मंड

મૂંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંડવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મુંડન કરવું; બોડવું.

 • 2

  લાક્ષણિક છેતરવું; ધૂતવું.

 • 3

  ચેલો બનાવવો.

મૂળ

सं. मुंड्