મુડસાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુડસાઈ

સ્ત્રીલિંગ

  • 1

    કાઠિયાવાડી અભિમાન; આપવડાઈ.

  • 2

    બહાદુરી.