મડાગાંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મડાગાંઠ

સ્ત્રીલિંગ

  • 1

    છોડી છૂટે નહીં તેવી ગાંઠ (મડાગાંઠ પડવી).

મૂળ

મડું+ગાંઠ