મંડાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડાણ

નપુંસક લિંગ

  • 1

    માંડવું તે; મંડન.

  • 2

    આરંભ; પાયો.

  • 3

    કૂવા પરનાં જે લાકડાં સાથે ચાક હોય છે તે.