મંડામણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મંડામણી

સ્ત્રીલિંગ

  • 1

    નાણું ધીરનાર વ્યાજ ઉપરાંત ચોપડામાં ખાતું પાડવા બદલ બક્ષિસ લે છે તે.

મૂળ

'માંડવું' ઉપરથી