મેડિસિન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેડિસિન

સ્ત્રીલિંગ

  • 1

    દવા.

નપુંસક લિંગ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક તબીબી વિજ્ઞાન.

મૂળ

इं.