મુંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંડી

વિશેષણ

 • 1

  બોડાવેલા માથાવાળું.

મુંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંડી

પુંલિંગ

 • 1

  હજામ.

 • 2

  સંન્યાસી.

મૂંડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંડી

સ્ત્રીલિંગ

 • 1

  મૂંડકી; બોડી સ્ત્રી.

 • 2

  માથું; જણ.

મેડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેડી

સ્ત્રીલિંગ

 • 1

  નાનો માળ.

મૂળ

दे. मेडय; સર૰ म. माडी; मेडिया

મૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂડી

સ્ત્રીલિંગ

 • 1

  પૂંજી; ધન.

 • 2

  વેપાર ઉદ્યોગમાં રોકાતી થાપણ-દ્રવ્ય.

મૂળ

प्रा. मूलिय (सं. मौलिक)

મૂડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂડી

સ્ત્રીલિંગ

 • 1

  મોં અથવા માથાનો ભાગ.

મૂળ

प्रा. मुह (सं. मुख)+ડી કે सं. मुंड=માથું