મૂડી રોકાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂડી રોકાણ

નપુંસક લિંગ

  • 1

    મૂડી (કામધંધા ઇ૰માં) રોકવી તે; 'ઇન્વેસ્ટમેન્ટ'.