મુંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુંડો

પુંલિંગ

 • 1

  મદારી જેવો ભિખારી.

મૂંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂંડો

પુંલિંગ

 • 1

  બોડું માથું.

 • 2

  બોડા માથાવાળો માણસ; મૂંડિયો.

મૂડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂડો

પુંલિંગ

 • 1

  સો મણનું વજન.

 • 2

  ઘાણીનું ભારવાળું ગોળ ખાનું.

 • 3

  સરકટ કે નેતરની એક જાતની ગોળ ખુરસી કે માંચી જેવું આસન.

મેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેડો

પુંલિંગ

 • 1

  માળ.