મઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મઢ

પુંલિંગ

 • 1

  દરબારગઢનો આગલો ઊંચો મેડાદાર ભાગ.

 • 2

  ડેલું.

 • 3

  પોળ.

 • 4

  માતાનું સ્થાન.

મૂળ

प्रा. मढ (सं. मठ)

મૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂઢ

વિશેષણ

 • 1

  મૂર્ખ; ઠોઠ.

 • 2

  સ્તબ્ધ; નિશ્ચેષ્ટ.

 • 3

  મોહવશ; વિવેકરહિત; મોહમાં પડેલું.

મૂળ

सं.

મેંઢું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેંઢું

નપુંસક લિંગ

 • 1

  ઘેટું.

મેઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેઢ

પુંલિંગ

 • 1

  લાકડામાં પડતો એક જીવ.

 • 2

  ખળાની વચ્ચે રોપેલી થાંભલી (ઈડર).

 • 3

  એક અટક.