મૂઢગર્ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂઢગર્ભ

પુંલિંગ

  • 1

    બગડેલો ગર્ભ, જેથી ગર્ભસ્રાવ થાય કે પ્રસવમાં વિઘ્ન આવે.